દિવાળીએ કારને બનાવો ટનાટન : R² કાર ડિટેઈલિંગ સ્ટુડયોમાં ધમાકેદાર ઓફર

 

સિરામિક કોટિંગ ,પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મના સ્પેશિયાલિસ્ટ : કાર રેપિંગ, કાર ટોપ રેપિંગ, કાર વોશિંગ, ડીપ ક્લિનિંગ, હેડ લાઈટ બફિંગ સહિતની સર્વિસ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : દિવાળીએ ઘર કે ઓફિસને ટનાટન બનાવીએ છીએ. તો કારને કેમ નહિ ? આ દિવાળીએ R² કાર ડિટેઇલિંગ સ્ટુડિયોમાં પધારો અને ધમાકેદાર ઓફરના લાભ સાથે કારને ટનાટન બનાવો. અહીં ખાસ સિરામિક કોટિંગ અને પીપીએફ વડે કારને સુરક્ષિત અને આકર્ષિત બનાવી શકાય છે.

મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ હોસ્પિટલની બાજુમાં R² કાર ડિટેઇલિંગ સ્ટુડિયો આવેલ છે. અહીં સિરામિક કોટિંગ, પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ, કાર રેપિંગ, કાર વોશિંગ, ડીપ ક્લિનિંગ, હેડ લાઈટ બફિંગ સહિતની સર્વિસ આપવામાં આવે છે. વધુમાં અહીં હાલ દિવાળીની સ્પેશિયલ ઓફર લાગુ કરવામાં આવી છે. આ ઓફર 31 ઓક્ટોબર સુધી જ ચાલવાની છે. જો કે આ ઓફર સરપ્રાઈઝ ઓફર છે. ઓફર જાણવા અત્યારે જ ફોન ઘુમાવો.

એક વખત અહીંની મુલાકાત અચૂકપણે લેવા જેવી છે.વધુ વિગત માટે
BOOK NOW
રવિ પટેલ 📞 86909 15260
રાજ પટેલ 📞 9662667742

અવનવી ઓફર જાણવા ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો

https://instagram.com/r2_detailng_studio?igshid=YmMyMTA2M2Y=

એડ્રેસ

https://maps.app.goo.gl/UH25LsX1UCLwKigT6