ટંકારા પડધરી વિસ્તારના સરપંચોનું સરદાર વલ્લભભાઈ પટેલની તસ્વીર આપી સન્માન કરાયું

- text


મોરબી : મોરબી જિલ્લા ભાજપ યુવા કિસાન અગ્રણી અજય પટેલ ઝાલરીયા દ્વારા ટંકારા અને પડધરી મતવિસ્તાર તમામ ગ્રામ પંચાયતના સરપંચોને સરદાર વલ્લભભાઈ પટેલની તસવીર આપીને સરદાર સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો.

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દિલભજીભાઈ દેથરીયા સાંસદ મોહનભાઈ કુંડારીયા, અરવિંદભાઈ વાસદડીયા, કિરીટભાઈ બચુભાઈ, જતીનભાઈ રવિભાઈ, રમાબેન વિશાલભાઈ, શૈલેષભાઈ રમેશભાઈના વરદ હસ્તે રવાપર ગ્રામ પંચાયત સરપંચ નીતિનભાઈ, રાજપર ગ્રામ પંચાયતના ભરતભાઈ મારવણીયા, શનાળા ગ્રામ પંચાયતના સરપંચ પ્રફુલભાઈ બાવરવા તેમજ ધર્મેન્દ્રસિંહ ઝાલા, રામપર ગ્રામ પંચાયતના રમણીકલાલ વીરપર ગ્રામ પંચાયતના મહેશભાઈ, નસીતપર ગામના સરપંચ સદસ્ય પ્રદીપભાઈ બરાસરા સહિતનાનો સરદાર સરપંચ સન્માન સમારોહ યોજાયો હતો.

- text

- text