LORRIE BURTON મેન્સવેરમાં દિવાળીના એક્સક્લુઝીવ કલેક્શનમાં ધમાકેદાર ઓફર : બાય 3 ગેટ 1 ફ્રી

 

જીન્સ, ટી શર્ટ, શર્ટ, જિમ સ્પે. ટ્રેક સહિતની આઇટમો : ડાઉન સોલ્ડર ટી શર્ટનું અદભુત કલેક્શન : ક્વોલિટીનો વાયદો

ગ્રાહકોને રૂ. 5999ની ખરીદી ઉપર સ્પેશિયલ સરપ્રાઈઝ ગિફ્ટ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ LORRIE BURTON મેન્સવેરમાં દિવાળીના એક્સક્લુઝીવ કલેક્શનમાં ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં જીન્સ અને ટિ શર્ટ ઉપર બાય 3 ગેટ 1 ફ્રી મળશે. તો આજે જ શોપિંગ કરવા પધારો.

સ્પેશિયલ સરપ્રાઈઝ ગિફ્ટ 5999 ઉપર મોરબીમાં શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્ટાર આર્કેડ કોમ્પલેક્ષમાં પહેલા માળે LORRIE BURTON કાર્યરત છે. જ્યાં હાલ દિવાળીનું એક્સક્લુઝીવ કલેક્શન મોરબીવાસીઓ માટે મુકવામાં આવ્યું છે. અહીં જીન્સ, ટી શર્ટ, શર્ટ, જિમ સ્પે. ટ્રેક સહિતની આઇટમો મળે છે.

અહીં ડાઉન સોલ્ડર ટી શર્ટનું પણ અદભુત કલેક્શન છે. ઉપરાંત અહીં જિમ માટે શ્રેષ્ઠ ક્વોલિટીનું સ્પે. ટ્રેક પેન્ટ અને ટી શર્ટ આકર્ષક કિંમતે મળે છે. વધુમાં અહીં હાલ દિવાળી સુધી જીન્સ અને ટી શર્ટ ઉપર બાય થ્રી ગેટ વનની ઓફર મુકવામાં આવી છે. તો આજે જ ખરીદી કરવા પધારો.

વધુ વિગત માટે
રાહુલ રાઠોર
મો.નં. 8839689697
બ્રિજ ગોસાઈ મો.નં.9237800007