બેલા (રંગપર) નિવાસી રક્ષાબેન રામાવતનું અવસાન 

- text


મોરબી :બેલા (રંગપર) નિવાસી રક્ષાબેન રામચંદ્રભાઇ રામાવત તે રામચંદ્રભાઇ હરગોવિંદદાસ રામાવત (96015 50290)ના પત્ની, તે અનંતરાય (97122 33607), હસુભાઈ (97265 99779)ના ભાભી, શ્લોક, ચંદાની , નવ્યા તથા યાત્રીના મમ્મી, અજય તથા ભાવિકના કાકીનું તારીખ 14/10/2022 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 17/10/2022ને સોમવારના રોજ સાંજે 3:00 થી 5:00 કલાક દરમ્યાન તેમના નિવાસ્થાન બેલા (રંગપર) મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text