મેઇડ ઇન મોરબી : સાસા એનર્જીનું સોલાર રૂફટોપ નખાવો અને 3થી 4 વર્ષમાં જ રોકાણનું વળતર મેળવો

 

સોલાર પેનલના મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી જ રૂફટોપ ખરીદી અનેક ફાયદા મેળવો : ઉપરાંત શ્રેષ્ઠ સર્વિસનો પણ વાયદો : સરકારી સબસીડીનો પણ લાભ મળવાપાત્ર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મેઇડ ઇન મોરબી એવી સાસા એનર્જી નીચી માંડલ ખાતે આવેલ તેના પ્લાન્ટમાં સોલાર રૂફટોપનું મેન્યુફેક્ચરિંગ કરે છે. આ સોલાર રૂફટોપ નખાવીને 3થી 4 વર્ષમાં જ રોકાણનું વળતર મળી શકે છે. ત્યારબાદ ફાયદો જ ફાયદો.

આજે ભારત સરકાર અને ગુજરાત સરકારની સબસીડી હેઠળ આપના ઘરે સોલાર પાવર પ્લાન્ટ (રૂફટોપ) લગાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. બીજી તરફ મોરબીની જ મેન્યુફેક્ચરિંગ કંપની જે બેસ્ટ ક્વોલિટીની સોલાર પેનલ બનાવે છે. તે આપને ઘરઆંગણે જ આકર્ષક કિંમતની સાથે શ્રેષ્ઠ સર્વિસના વાયદા સાથે સોલાર રૂફટોપ આપી રહી છે.

અહીં ગુજરાત સરકાર દ્વારા નિયત કરેલ કિંમત ઉપર ૧ થી ૩ કિલોવોટ ઉપર ૪૦% સબસીડી મળે છે. જ્યારે ૩.૧ થી ૧૦ કિલોવોટ ઉપર ૨૦% સબસીડી મળે છે. જ્યારે સોસાયટી તથા ફ્લેટના કોમન મિટર ઉપર ૫૦૦ કિલોવોટ સુધી ૨૦% ની સબસીડી મળે છે. તો અવશ્યપણે રૂફટોપ નખાવો અને લાઈટબિલથી છુટકારો મેળવો. તથા ઈન્ડ્રસ્ટીઅલ, કોમર્શીઅલ પ્રોજેક્ટ, MW સ્કેલ પ્રોજેકટ ઇન્સ્ટોલ કરવા માટે સંપર્ક કરો

ઘર પર સોલાર પાવર પ્લાન્ટ લગાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ

લાઈટબીલ, મ્યુનિસિપલિટી બીલ (ઘર વેરાની પહોંચ અથવા ઘરનો દસ્તાવેજ), આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ-૩ અને ૧-કેન્સલ ચેક આપવાના રહેશે.

સાસા એનર્જી એલએલપી
નીચી માંડલ, મોરબી- હળવદ રોડ,
મોરબી-363641
મો.નં.90992 07722