મોરબીના DNCCમાં આજથી બે દિવસ નિઃશુલ્ક સ્કિન એન્ડ હેર કન્સલ્ટન્ટ કેમ્પ

 

  • હેર લોસ, ટાલ, ખીલ, ખીલના ડાઘ, બોડી વાઈટનિંગ, વેઇટલોસ, કરચલી સહિતની સમસ્યાઓના સચોટ નિદાન સાથે સારવાર
  • ભારતભરમાં 12 બ્રાન્ચ ધરાવતા DNCCએ અત્યાર સુધીમાં 1.97 કરોડ હેર રૂટનું ટ્રાન્સપ્લાન્ટ કર્યુ : 19 વર્ષમાં 5000 લોકોના હેર ટ્રાન્સપ્લાન્ટ, 50 હજારથી વધુ હેપી કસ્ટમર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના DNCCમાં વાળ-સ્કિનની તમામ વર્લ્ડ કલાસ સારવાર ઉપલબ્ધ છે. અહીં હેર લોસ, ટાલ, ખીલ, ખીલના ડાઘ, બોડી વાઈટનિંગ, વેઇટલોસ, કરચલી સહિતની સમસ્યાઓના સચોટ નિદાન સાથે સારવાર કરવામાં આવે છે. આ માટે ખાસ આજથી બે દિવસનો નિઃશુલ્ક નિદાન કેમ્પ પણ શરૂ કરવામાં આવ્યો છે.

મોરબીમાં DNCC હેર, સ્કિન અને કોસ્મેટિક સર્જરી સેન્ટર શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે ઇમ્પીરિયલ પ્લાઝા ખાતે કાર્યરત છે. અહીં દર શનિવારે અને રવિવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત તા.8 અને 9 ઓક્ટોબરના રોજ પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હેર લોસ, ટાલ, ખીલ, ખીલના ડાઘ, બોડી વાઈટનિંગ, વેઇટલોસ, કરચલી સહિતની સમસ્યાઓ માટે એનાલિસિસ કરવામાં આવે છે.

વર્તમાન સમયમાં વાળની સમસ્યા મોટા પ્રમાણમાં ઉદભવી રહી છે. ત્યારે વાળ ગુમાવ્યા કરતા ઝડપથી વાળ મેળવવા અહીં ખાસ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે. વાળ ખરવાના તમામ ગ્રેડ માટે PRP/IPR/FUE/BiodHT અને અન્ય વર્લ્ડની બેસ્ટ ટ્રીટમેન્ટ ઉપળ છે. વાળની પુર્ણ સ્થાપન ખોપરી ઉપરની ચામડીનું માઈક્રોપીગમીન્ટેશન પણ કરવામાં આવે છે. લોકોના કોન્ફીડન્સ અને લુકમાં સુધારો કરવા માટે DNCCએ અત્યાર સુધીમાં 1,97,11,000થી વધુ હેર રુટ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. ઉપરાંત 19 વર્ષથી કાર્યરત DNCCએ કુઓ 5000 લોકોના હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને 50 હજારથી વધુ ક્લાયન્ટને બેસ્ટ સર્વિસ આપી છે.

હાલમાં ખીલની સમસ્યા પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે અહીં ખીલ માટે પણ ખાસ સારવાર ઉપલબ્ધ છે. ખીલ એક એવી સમસ્યા છે જેનાથી 90 ટકા યંગ જનરેશન હેરાન છે. અહીંની ટ્રીટમેન્ટ છીદ્રોના દાગ અને નવા પીમ્પલ્સની રચના ઘટાડે છે. ઝેટ, વ્હાઈટહેડસ અને બ્લેકહેડસનું સમાર કામ કરે છે. ત્વચાના દેખાવનું નવિકરણ કરે છે.

DNCC બાંદ્રા, થાણે, ગોવા, રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, હૈદરાબાદ અને પુણે સહિતના 12 શહેરોમાં પોતાનું સેન્ટર ધરાવે છે. હવે મોરબીમાં પણ તેમનું સેન્ટર કાર્યરત છે. તો આ સેન્ટરની મુલાકાત લઈને કેમ્પનો લાભ લેવા અચૂક પધારો. વધુ વિગત માટે અથવા રજિસ્ટ્રેશન માટે મો.નં 7414969509 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

DNCC હેર, સ્કિન અને કોસ્મેટિક સર્જરી સેન્ટર
301, ત્રીજો માળ,
ઈમ્પીરીઅર પ્લાઝા,
શનાળા રોડ,
સરદારબાગ સામે,
મોરબી