મોરબી નિવાસી મહેન્દ્રભાઈ ભોરણીયાનું અવસાન

- text


મોરબીઃ મહેન્દ્રભાઈ રમેશભાઈ ભોરણીયા (ઉ.વ.44) તે હર્ષિત ભોરણીયાના પિતા, તે હસમુખભાઈ ભોરણીયા (99796 74047, 63534 74835)ના ભાઈ અને સ્મીત ભોરણીયાના કાકાનું તારીખ 5ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 7ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમિયાન એસ.પી.રોડ, મધુસુદન પેલેસ, ફ્લેટ નં.401, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text