મોરબીના રણછોડનગરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સૌકતઅલી શેરઅલી ધમાણી, હુસેનભાઇ નુરમામદભાઇ શેખ, કુલદીપસિંહ નરપતસિંહ રાણા અને ભગીરથસિંહ પ્રવિણસિંહ રાણાને તીનપતિનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 5180 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text