મોરબીનાં જાણીતા શાસ્ત્રી જીજ્ઞેશભાઈ પંડ્યાના માતૃશ્રી વિજયાબેનનું નિધન : શનિવારે ઉઠમણું

- text


મોરબી : ચા.મ.મો.બ્રા.મૂળ રાજપર હાલ મોરબી વિજયાબેન છગનલાલ પંડ્યા તે છગનલાલ લક્ષ્મીશંકર પંડ્યા (જુની અંબિકા હોટેલ વાળા)ના પત્ની, મહેન્દ્રભાઈ (ક્રિષ્ના હોસ્પિટલ), શાસ્ત્રી જીગ્નેશભાઈ, મધુબેન અશ્વિનભાઈ દવે, અલકાબેન રાજેશભાઈ દવેના માતુશ્રી, સ્વ.પ્રાણજીવન રાજારામ જોષી (સજનપર)ના દીકરી તથા સ્વ.શાંતિભાઇ (મો.નગર પાલિકા) સ્વ.મોહનભાઈ (ગૌશાળા) સ્વ.મનસુખભાઈ વૈદ્ય, સ્વ.અનિલભાઈ (સજનપર)ના બેનનું આજ રોજ તા.૨૩ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું ઉઠમણું તા. 25ને શનિવારના રોજ સાંજના 5 થી 6 કલાકે ચા.મ. મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સાવસર પ્લોટ 10/11,મોરબી ખાતે રાખેલ છે.

- text

- text