વાંકાનેરના રાતાવીરડા ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી સાદુરભાઈ હરજીભાઈ કોળી રહે. વિરપરની વાડીના શેઢેથી દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો, દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 8460નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી સાદુર હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text