VACANCY : લેકમી વિટ્રીફાઇડમાં 5 જગ્યા માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ લેકમી વિટ્રીફાઇડ એલએલપીમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને ફોન ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.


● CT સ્ટોક – 2 (M)
અનુભવ : 3 વર્ષ

● એક્સપોર્ટ લોડિંગ સુપર વાઇઝર – 2(M)
અનુભવ : 3 વર્ષ

● એક્સપોર્ટ સેલ્સ કો-ઓર્ડિનેટર -1(M/F)
અનુભવ : 2 વર્ષ


LAKME VITRIFIED LLP
મામા સીએનજી પંપ સામે,
રેન્જ સિરામિક પાસે,
જેતપર-પીપળી રોડ,
બેલા, તા.મોરબી
99250 35700