VACANCY : લેવિશ ગ્રેનિટોમાં 8 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ લેવિશ ગ્રેનિટો પ્રા. લિ.માં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● ડોમેસ્ટીક માર્કેટિંગ – 2(F)
અનુભવ : 2 વર્ષ
કોન્ટેક્ટ પર્સન
કેતનભાઈ
મો.નં.7069180089

● એક્સપોર્ટ ડોક્યુમેન્ટ -5(M/F)
અનુભવ : 1 વર્ષ
કોન્ટેક્ટ પર્સન
મિલનભાઈ
મો.નં.9693596937

● HR ડિપાર્ટમેન્ટ -1(M)
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ
કોન્ટેક્ટ પર્સન
જીતુભાઇ
મો.નં.9925027701


લેવિશ ગ્રેનિટો પ્રા.લિ.
હળવદ રોડ,
ઊંચી માંડલ, મોરબી