મોરબી : કુંવરબેન પ્રાગજીભાઈ શીરવીનું અવસાન 

- text


મોરબી : કુંવરબેન પ્રાગજીભાઈ શીરવી (ઉ.વ.87) તે સ્વ.પ્રાગજીભાઈ પોપટભાઈ શીરવીના પત્ની, સ્વ.મોહનભાઇ પોપટભાઈના ભાભી, સ્વ. રમેશભાઈ મોહનભાઈના ભાભુ, અમરશીભાઈ, પ્રવિણભાઈ, મહીપતભાઈ, મહેશભાઈના માતૃશ્રી તથા પરેશ, મયુર, મનીષ, જયદીપ, હરેશ, કિશન, યોગેશ, હિરેન, હાર્દિક, નિખિલ, કીર્તનના દાદીનું તા.23ને ગુરૂવારના રોજ અવસાન થયું છે.

- text

- text