મોરબી નિવાસી સમીરભાઈ ઠેબાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સમીરભાઈ અલ્લારખાભાઈ ઠેબાનું તારીખ 23/05/2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. જેમની જિયારત તારીખ 25/05/2024ને શનિવારના રોજ સવારે 09:00 કલાકે અને બેસણું સાંજે 04:00 કલાકે તેમના નિવાસ સ્થાન મુ.ભારતનગર સામાકાઠે મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text