મોરબી નિવાસી રેખાબેન પરમારનું અવસાન

- text


 

મોરબી : મોરબી નિવાસી રેખાબેન મોહનભાઈ પરમાર તે કમલેશભાઈ પરમારના માતા, મિત પરમારના દાદીનું તારીખ 21-5-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-5-2024 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેઓના નિવાસસ્થાન પખાલી શેરી, નહેરુ ગેઇટ અંદર, વાસંગજી દાદાના મંદિર પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text