VACANCY : અમેરિકન ટુરિસ્ટરમાં 2 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ઇન્ટરનેશનલ બ્રાન્ડ અમેરિકન ટુરિસ્ટરના શો-રૂમમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારોને શો-રૂમનો સંપર્ક કરવા જણાવાયુ છે.


● સેલ્સમેન -2 (M/F)
અભ્યાસ : 12 પાસ
અનુભવ : 1 વર્ષ ( રિટેઇલ સ્ટોર)
સ્કિલ : બેઝિક કોમ્પ્યુટર
સેલેરી : 10થી 12 હજાર + ઇન્સેન્ટીવ

અમેરિકન ટુરિસ્ટર
સ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે,
શનાળા રોડ, મોરબી
મો.નં.9687200005