સમૂહ ગાન સ્પર્ધામાં ઝળકતું મોરબી નવયુગ સંકુલ

- text


મોરબી : મોરબીના નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત દ્વારા યોજાયેલી રાષ્ટ્ર સમૂહ ગાન સ્પર્ધામાં સમગ્ર ગુજરાત કક્ષાએ બીજો નંબર મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓને શુભેચ્છા મળી રહી છે.

- text

- text