જેતપર રોડ ઉપર સિરામિક ઝોનમાં હવેથી મળશે સ્વાદિષ્ટ જમવાનું : સાઈ રેસ્ટોરન્ટનો પ્રારંભ

 

પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, પાઉભાજી, ગુજરાતી તથા કાઠિયાવાડી થાળી સહિતની આઇટમો મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જેતપર રોડ ઉપર સિરામિક ઝોનમાં હવેથી સ્વાદિષ્ટ જમવાનું મળશે. કારણકે અહીં સાઈ રેસ્ટોરન્ટનો પ્રારંભ થયો છે. જ્યાં એકથી એક ચડિયાતી આઇટમો સિરામિક ક્ષેત્રે સંકળાયેલા લોકોને ફેક્ટરીની નજીકમાં જ મળી રહેશે.

મોરબીના રંગપર બેલા નજીક વિરાટનગર બસ સ્ટેન્ડ પાછળ વિરાટ કોમ્પલેક્ષમાં સાઈ રેસ્ટોરન્ટ કાર્યરત થયું છે. જ્યાં પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, પાઉભાજી, ગુજરાતી તથા કાઠિયાવાડી થાળી સહિતની આઇટમો મળે છે. અહીં તમામ આઈટમ શુદ્ધ અને ગુણવત્તાવાળી મળે છે. સાથે દરેક આઈટમ ટેસ્ટમાં પણ ચટાકેદાર હોય છે.

આ વિસ્તારમાં સિરામિક એકમો સાથે સંકળાયેલા લોકોને નજીકમાં જ ગરમ અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે અહીં સુવિધા ઉભી કરાઈ છે. અહીં આકર્ષક સીટીંગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. સાથે પાર્સલ સુવિધા પણ આપવામાં આવે છે. તો એક વખત અહીંનું જમવાનું ટેસ્ટ કરવા જરૂર પધારો. વધુ વિગત માટે પ્રદીપભાઈ પટેલ મો.નં. 6351065396નો સંપર્ક કરવા જણાવાયું છે.