હળવદની HEH સ્કુલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઇ

- text


આઝાદી કામૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તિરંગાનું વિતરણ કરાયું

હળવદ : હળવદ શહેરમાં આવેલ હળવદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે.એચ કોયા પ્રાથમિક શાળા અને એન.જે દવે હાઇસ્કુલ માં આઝાદિકા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા વિતરણ તેમજ જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં શાળાના વિધ્યાર્થીઓ એ ક્રિષ્ણ-રાધા તથા ગોપીઓની વેશભૂષા ધારણ કરી હતી તેમજ વાસુદેવ બની ક્રિષ્ણાને ટોપલામાં બેસાડીને યમુના નદી પાર કરતુ નાટક ભજવાયુ હતું આ મહોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તિરંગાનુ વિતરણ કરવામાં આવ્યું હતુ શાળાના શિક્ષક વિજયભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ,નરેશભાઈ રાવલ,પી.ડી વ્યાસ, ભારતીબેન પટેલ, ક્રિષ્નાબેન કોટક સહિત શિક્ષક ગણ અને આ કાર્યક્રમમાં આવેલ વાલીઓ એ બાળકોને વધાવી લઈને તેમના ઉત્સાહ માં વધારો કર્યો હતો.

- text

- text