મોરબીના જાંબુડીયા પાવર હાઉસ નજીક પાણીમાં ડૂબી જતાં બાળકીનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના જાંબુડીયા પાવર હાઉસ નજીક પાણીમાં ડૂબી જતાં મૂળ મધ્યપ્રદેશના વતની ભુરીબેન સોહમભાઇ ભુડળ ઉ.10નું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text