સિરામિક ફેકટરીમાં બેલ્ટમાં આવી જતા યુવાનનું મૃત્યુ

- text


ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા – નેકનામ રોડ ઉપર આવેલી સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ મશીનના બેલ્ટમાં આવી જતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના મિતાણા – નેકનામ રોડ ઉપર આવેલી ઓનેરી સિરામિક ફેકટરીમાં કામ કરતા મુળ મધ્યપ્રદેશ રાજ્યના છતરપુર જિલ્લાના રામ ટોરીયા ગામના રાનુ વિશ્વકર્મા ગણપત વિશ્વકર્મા ઉ.27નું કામ કરતી વેળાએ મશીનમાં જમણો હાથ આવી જતા ફસાઇ જતા ગળા તથા ડાબા પડખે ગંભીર ઇજા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text