મોરબીના જાંબુડિયામાં ગળેફાંસો ખાઈ પરિણીતાએ જિંદગી ટૂંકાવી

- text


મોરબી : મોરબીના જાબુંડિયા ગામની સીમમાં આવેલ રોલેક્ષ સિરામીક ફેકટરીમાં રહેતી પુજાબેન હેમરાજભાઇ ઠાકુર ઉ.18 નામની પરિણીતાએ લેબર ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. હજુ ચાર માસ પૂર્વ જ પૂજાબેનના લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text