હળવદમાં ઈંગ્લીશ દારુ સાથે એક ઝડપાયો

- text


હળવદ : હળવદ પોલીસે ગઈકાલે બાતમીના આધારે હળવદના જીવરાજ પાર્ક મીરા ગેરેજ પાસે ભારતીય બનાવટની વિદેશી દારૂની 25 બોટલો કુલ કિં.રૂ.૮૦૦૦ મુદામાલ સાથે આરોપી રવિસિંહ પપ્પુસિંહ રાવત (ઉ.વ.૨૩ ધંધો.મજુરી રહે.લાલપુરા ધનાર દુર્ગાવાસ કાબરા તા.બ્યાવર જી.અજમેર રાજસ્થાન)ને ઝડપી લીધો હતો.

- text

- text