ભરોસાપાત્ર જગ્યાએથી આભૂષણો ખરીદવાની સુવર્ણ તક: તનિષ્કમાં ડાયમંડ જવેલરી ઉપર 20 ટકા સુધીની છૂટ

 

  • હીરા, પોલકી, માણેક અને પન્ના ઉપર 100 ટકા એક્સચેન્જ વેલ્યુ : શુદ્ધતાની ખાતરી

  • સ્ટોનના વજનને સોનાની કિંમતે નહિ ખરીદવા પડે : અદભુત ડિઝાઇન્સ 8 ટકા મજૂરીથી શરૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં તનિષ્ક ખાસ ઓફર લઈને આવ્યું છે. જેમાં ડાયમંડની જવેલરી ઉપર 20 ટકા સુધીની છૂટ રાખવામાં આવી છે. અહીં અદભુત ડિઝાઇન 8 ટકાની મજૂરીથી શરૂ થાય છે. શુદ્ધતાની 100 ટકા ગેરેન્ટી પણ આપવામાં આવે છે. ઉપરાંત હીરા, પોલકી અને માણેકના 100 ટકા એક્સચેન્જ વેલ્યુ મળે તો આપના દાગીનાની ખરીદી અહીંથી જરૂર કરો.

મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં આવેલ તનિષ્ક દ્વારા ડાયમંડ જવેલરી ઉપર 20 સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. અહીં જૂનું સોનુ સારા ભાવથી લેવામાં પણ આવે છે. ગ્રાહકની નજર સામે જ સોનાને ગાળીને તેનું વજન કરવામાં આવે છે. અહીં દરેક ઘરેણાં બનાવવા માટે ખૂબ જ મહેનતથી સારું ફિનિશિંગ આપવામાં આવે છે. ગ્રાહકો 8 ટકાથી લઈને 14 ટકાના મેકિંગ ચાર્જમાં પસંદ પડે તેવા દાગીના મેળવી શકે છે.

તનિષ્કમાં અતિ વિશ્વાસનિય કેરેટ મિટર છે. જે દરેક સોનાની શુદ્ધતા તપાસવાની સૌથી ચોક્કસ રીત છે. અહીં કોઈ પણ ઘરેણાંના કુલ વજનમાંથી સ્ટોન્સનું વજન બાદ કરી તેના સોનાના ચોખ્ખા વજનની ગણતરી કરવામાં આવે છે. આમ ક્યારેય ગ્રાહક પાસેથી સ્ટોનના વજન ઉપર સોનાનો ભાવ લગાવવામાં આવતો નથી.

અહીં બધા જ કિંમતી સ્ટોનની પસંદગી ખૂબ ચોક્સાઈ પૂર્વક કરવામાં આવે છે. તેની ગુણવતા જણાવેલી હોય તે મુજબ જ હોય તેની કાળજી લેવામાં આવે છે. તેથી ગ્રાહક જ્યારે એક્સચેન્જ કરે ત્યારે અહીંથી ભાવના 100 ટકા ઓફર કરવામાં આવે છે. અહીં ગ્રાહકોને હમેશા કોઇએ વાપરેલા ન હોય તેવા નવા દાગીના જ ખરીદવા મળે છે. કારણકે અહી આવતા તનિષ્કના દરેક જુના દાગીનાને ગાળીને નવા જેવા કરી ફરીથી વેચવામાં આવતા નથી.

અહીં સુરક્ષિત જવેલરી પરચેઝ સ્કીમ ઉપલબ્ધ છે. આકર્ષક GHS સ્કીમ થકી ગ્રાહક અમુક રકમ અહીં જમા કરાવીને પછી ચોક્કસ રકમ એકત્ર થાય એટલે મનપસંદ સોનાના ઘરેણાં ખરીદી શકે છે. આ દરમિયાન ગ્રાહકે જમા કરાવેલ પૈસા અહીં સુરક્ષિત રહે છે. ઉલ્લેખનીય છે કે તનિષ્ક 165 શહેરોમાં 266થી વધુ સ્ટોર્સ ધરાવે છે. લોકોની વિશ્વસનીયતા જાળવવામાં તનિષ્ક મોખરાનું સ્થાન ધરાવે છે. વધુ વિગત માટે ફોન નં. 02822 221222 અથવા 93337 22222 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

VACCANCY

  • તનિષ્કમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

જોઇએ છે : રિટેઇલ સેલ્સ એક્ઝિક્યુટિવ
ક્વોલિફિકેશન : 12 પાસ