ટંકારાના હિરાપરમાં તસ્કરો સીસીટીવીની ડીવીઆર ચોરી ગયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામે બંધ રહેલા મકાનની સલામતી માટે મકાન માલિકે ફિટ કરાવેલ સીસીટીવી કેમરાનું રેકોર્ડિંગ યુનિટ એટલે કે ડીવીઆર કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા બાબુલાલ કારૂભાઇ સારેસા, રહે. હાલ. અમદાવાદ રાજીવનગર, શ્યામલ ક્રોસ રોડ, સેટેલાઇટ અમદાવાદ, મુળ ગામ-હીરાપર તા.ટંકારા વાળાએ ટંકારા પોલીસ મથકમાં રૂપિયા 5000નું ડીવીઆર અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે.

- text

- text