ટંકારાના જયનગર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


ટંકારા : ટંકારા તાલુકાના જયનગર ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા દશરથભાઇ રમેશભાઇ સોલંકી, રહે. જયનગર, કરમશીભાઇ તેજાભાઇ છીપરીયા, રહે. જોધપર ઝાલા, ભારાભાઇ ઉર્ફે માંડાભાઇ વીરાભાઇ લામકા, રહે.હીરાપર અને ભાવેશભાઇ કાળુભાઇ સોલંકી રહે. જયનગર વાળા તિનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 16,800 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text