મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓ માટે Fresher’s Party યોજાઈ

- text


સિનિયર વિધાર્થીઓ દ્વારા પાર્ટીઓનું આયોજન કરાયું હતું

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા Fresher’s Partyનું આયોજન કરવામાં આવ્યું હતું.આ Fresher’s Partyમાં ગેમ્સ રમાડવામાં આવી હતી અને સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.

કોલેજનું નવું સત્ર શરુ થઇ ગયું છે ત્યારે કોલેજના પ્રથમ વર્ષના વિધાર્થીઓને ઉમળકાભેર આવકારવા માટે કોલેજના સીનીયર વિધાર્થીઓએ Fresher’s Partyનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનું સમગ્ર સંચાલન કોલેજના સીનીયર વિધાર્થીઓએ કર્યું હતું.

આ Fresher’s Partyમાં અવનવી ગેમ્સ તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગેમ્સનો આનંદ માણ્યો હતો. Fresher’s Partyમાં તમામ વિધાર્થીઓ સહીત કોલેજ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.

- text

- text