કોરોના અપડેટ : આજે નવા 9 કેસ નોંધાયા

- text


 

1 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસનો આંક 40એ પહોંચ્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 9 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજની સ્થિતિએ એક્ટિવ કેસનો આંક 40એ પહોંચી ગયો છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 983 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 3 અને ગ્રામ્યના 4 તથા વાંકાનેર ગ્રામ્યના 2 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 1 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 40 થઈ છે.

 

- text