હળવદમા છત ઉપરથી પટકાતા બાળકનું મૃત્યુ

- text


હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા બહાદુરભાઈ મુણીયાનો ચાર વર્ષનો પુત્ર ક્રિષ્ના બહાદુરભાઇ મુણીયા રમતા – રમતા છત ઉપરથી પડી જતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.

- text