ઊંચી માંડલમાં 13મીએ માતાજીનો નવરંગ માંડવો

- text


મોરબી : મોરબીના ઊંચી માંડલ ગામે આગામી તા.13ના રોજ ખીજડાવાળી મેલડી માતાજીના નવરંગ મંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.તા.12ના રોજ રાત્રે 9 કલાકે નાનું માંડલું,તા.13ના રોજ સવારે 8:30 કલાકે માંડવા રોપણ,સાંજે 5:30 કલાકે મહાપ્રસાદ,રાત્રે 9 કલાકે ડાકલા અને તા.14ના રોજ સવારે માંડવા વધાવશે.ડાક કલાકાર તરીકે પ્રવીણભાઈ રાવલ હાજર રહેશે.માતાજીના માંડવાનું કે.ડી.સ્ટુડિયો,ભાવપર યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.આયોજક ખીજડાવાળી મેલડી ગ્રુપના નવઘણભાઈ મો.78748 33401,અમિતભાઇ મો.93287 78456,ઉદયસિંહ મો.9913914820 અને નવઘણભાઈ મો.8160475557 એ જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે.

- text