4 જૂન : જાણો.. મોરબી માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ચણા તથા સૌથી ઓછી વરિયાળી અને સિંગદાણાની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.4 જૂનના રોજ સૌથી વધુ ચણા તથા સૌથી ઓછી વરિયાળી અને સિંગદાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા.

મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1785 અને ઊંચો ભાવ રૂ.2245,ઘઉંની 120ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.419 અને ઊંચો ભાવ રૂ.497, તલની 161 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1400 અને ઊંચો ભાવ રૂ.2020,જીરુંની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2480 અને ઊંચો ભાવ રૂ.3850,મગફળી (ઝીણી)ની 22 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1125 અને ઊંચો ભાવ રૂ. 1257,તુવેરની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.874 અને ઊંચો ભાવ રૂ.999,જુવારની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.668 અને ઊંચો ભાવ રૂ.668,બાજરોની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.384 અને ઊંચો ભાવ રૂ.466,અડદની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.601 અને ઊંચો ભાવ રૂ.1161 રહ્યો હતો.

- text

વધુમાં,ચણાની 194 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.671 અને ઊંચો ભાવ રૂ.827,એરંડાની 34 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1400 અને ઊંચો ભાવ રૂ. 1474,ગુવાર બીની 92 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 935 અને ઊંચો ભાવ રૂ. 1099,રાયડો 15 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1001 અને ઊંચો ભાવ રૂ.1151,સીંગદાણાની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1524 અને ઊંચો ભાવ રૂ.1740,વરિયાળીની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1785 અને ઊંચો ભાવ રૂ.1785 રહ્યો હતો.

- text