માળીયા મિયાણામાં વરલીભક્ત ઝડપાયો

- text


માળીયા : માળીયા મિયાણા પોલીસે શહેરના વાગડિયા ઝાપા નજીકથી જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા ઇકબાલ હસનભાઇ ખોડ નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 400 જપ્ત કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text