મોરબીના લાલપર કેનાલ નજીકથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી નજીક પ્રેમજીનગર ગામે રહેતા સંજયભાઇ ધીરૂભાઇ ઝંઝવાડીયાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ લાલપર કેનાલ પાસે આવેલ ઝેડ વિટ્રીફાઇડ નામના સીરામીક કારખાનાની બહાર ગેટ પાસેથી ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text