મોરબીમાં પ્રથમ વખત બિગ સ્ક્રીન પર IPL પ્લેઓફસ શો થશે, મલ્હાર ઠાકર કરાવશે જલસો

- text


 

  • રૂદ્રા ઇવેન્ટ્સ દ્વારા ઘુનડા રોડ ઉપરના આરવ પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન : તા.24નો ક્વોલિફાય-1, તા.25નો એલમીનેટર, તા.27નો ક્વોલિફાય-2 અને તા.29નો ફાઇનલ મેચ બતાવાશે

  • કંપનીઓ, ઉદ્યોગો કે ધંધાને લગતા બ્રાન્ડિંગની શ્રેષ્ઠ તક : બેનર અને વીડિયો વડે જાહેરાત થઈ શકશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં રૂદ્રા ઇવેન્ટ્સ દ્વારા આરવ પાર્ટી પ્લોટ ખાતે સૌ પ્રથમ વખત બિગ સ્ક્રીન ઉપર આઈપીએલ પ્લેઓફસ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 મેચ બતાવવામાં આવનાર છે. પ્રથમ મેચમાં મલ્હાર ઠાકર જલસો કરાવવાના છે. તો આજે જ આપના પાસ મેળવી લ્યો.

મોરબીની જાણીતી રૂદ્રા ઇવેન્ટ્સ દ્વારા ઘુનડા રોડ ઉપર એડન હિલ્સ પાસે આવેલ આરવ પાર્ટી પ્લોટમાં બિગ સ્ક્રીન ઉપર આઇપીએલ પ્લેઓફસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારનું આયોજન મોરબીમાં પ્રથમ વખત થઈ રહ્યું છે. આ ઇવેન્ટમાં તા.24ના રોજ યોજાનાર ક્વોલિફાયર-1 મેચ, તા.25એ યોજાનાર એલમીનેટર મેચ, તા.27એ યોજાનાર ક્વોલિફાયર -2 મેચ અને તા.29એ યોજાનાર ફાઇનલ મેચ બતાવવામાં આવનાર છે. આ પ્લેઓફસ દરમિયાન તમામ પ્રકારના ખાણી-પીણીના સ્ટોલ, લાઈવ એન્કર, મિટિંગ અરેજમેન્ટ સહિતની સગવડ હશે. પ્રથમ મેચમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરની વિશેષ ઉપસ્થિતી રહેવાની છે.

આ પ્લેઓફસના પ્રથમ ત્રણ મેચના પાસની કિંમત રૂ. 150-150 છે. જ્યારે ફાઇનલ મેચના પાસની કિંમત રૂ. 300 છે. જ્યારે ચારેય મેચના પાસની કુલ કિંમત રૂ. 500 છે. વધુમાં આ પ્લેઓફસમાં કોઈ કંપની, ઉદ્યોગ કે ધંધાને લગતા બ્રાન્ડિંગ માટે એડવર્ટાઈઝમેન્ટ પણ ઉપલબ્ધ છે. ગ્રાઉન્ડમાં બેનર 10×20ના રૂ. 20 હજાર, લાઈવ મેચ દરમિયાન 10-12 સેકન્ડનો વીડિયો રૂ. 30 હજાર તથા બેનર અને વિડિયો બન્નેના રૂ. 45 હજાર છે. વધુ વિગત માટે મો.નં. 8238616000 અથવા 8238416000 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text

પાસ કલેક્શન સેન્ટર

  • રૂદ્રા ઇવેન્ટ્સ
    402, સ્ટાર આરકેડ, સ્કાયમોલ સામે, શનાળા રોડ, મોરબી
  • ગાયત્રી પ્લાય
    ઉમા રેસિડેન્સી, સત્યમ હોલ સામે, પંચાસર રોડ, મોરબી
  • નીલકંઠ સિરામિક
    7- ફર્સ્ટ ફ્લોર, રિયલ પ્લાઝા, 8એ નેશનલ હાઇવે, મોરબી
  • રોયલ કલેક્શન
    ગોલ્ડન માર્કેટ, રવાપર-ઘુનડા રોડ, મોરબી

- text