મોરબીમાં વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ઘંટીયા પા વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના જુગાર રમાડતા દિનેશભાઇ ચત્રભુજ કારીયા નામના ઇસમને ઝડપી લઈ રોકડા રૂપિયા 480 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text