ફિટ ફિમેલ : ફોર સ્કવેર ફિટનેશમાં બહેનો માટે ધમાકેદાર ઓફર્સ, ખાસ બેચની પણ વ્યવસ્થા

- text


 

સૌથી ઓછી કિંમતના પેકેજ : અનુભવી ટ્રેનર, આધુનિક ઇકવિપમેન્ટ સહિતની અનેક સવલત : વિવિધ કોર્સ ઉપ્લબ્ધ : પર્સનલ ટ્રેઇનિંગમાં 25 ટકા ઓફ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનોને ફિટ રાખવા ફોર સ્કવેર ફિટનેસ દ્વારા ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ખાસ લેડીઝ બેચની સાથે સૌથી ઓછી કિંમતના પેકેજ આપવામાં આવી રહ્યા છે. તો મોડું શુ કામ કરવું જોઈએ ? આજે જ એડમિશન મેળવો.

મોરબીમાં શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર પાસે ક્રિસ્ટલ કોર્નરમાં ત્રીજા ફ્લોર ઉપર ફોર સ્કવેર ફિટનેસનો શુભારંભ કરવામાં આવ્યો છે. અનુભવી સર્ટિફાઇડ ટ્રેનર દ્વારા અહીં આવતા દરેક લોકો ઉપર પર્સનલી ધ્યાન આપીને ટ્રેઇનિંગ આપવામાં આવે છે. આ ફિટનેસ સેન્ટરમાં ઇન્ડિવિઝ્યુલ ફિટનેસ ટ્રેનિંગ પ્રોગ્રામ, સ્પિન બાઇક સ્ટુડિયો, પાવર યોગા, ડાન્સ સ્ટુડિયો, ટ્રેઇનિંગ પ્રોગ્રામ, લાઈફ સ્ટાઇલ એન્ડ ડાયટ કન્સલ્ટન્ટ, કાફેટેરિયા, બધા ટ્રેઇનર્સ માટે ફ્રી લાન્સિંગ પ્લેટ ફોર્મ, કિડઝ ટ્રેઇનિંગ પ્રોગ્રામ્સ, ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ કન્સલ્ટન્ટ, ક્રોસફિટ ટ્રેઇનિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.

હાલના સમયમાં ફિટનેસ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આખા ઘરની જેના ઉપર જવાબદારી હોય છે. તેવી લેડીઝનું ફિટ રહેવું તો ખાસ જરૂરી છે. માટે જ ફોર સ્કવેર ફિટનેસ દ્વારા સવારે 9થી 11 અને સાંજે 4થી 6 લેડીઝ બેચ શરૂ કરી છે. જેમાં 3 મહિનાના પેકેજના માત્ર રૂ. 4000, 6 મહિનાના પેકેજના માત્ર રૂ. 6000 અને 1 વર્ષના પેકેજના માત્ર રૂ. 10000 છે. ઉપરાંત પર્સનલ ટ્રેઇનિંગમાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં વીકમાં એક વખત એરોબિક્સ પણ કરાવવામાં આવે છે. અહીં તમામ ઇકવિપમેન્ટ અત્યાધુનિક છે. સાથે અહીં ગ્રુપ વર્કઆઉટ, પર્સનલ ટ્રેઇનિંગ, વેઇટ ટ્રેઇનિંગ અને કાર્ડિયો એક્સરસાઇઝ કરાવવામાં આવે છે.

ઘણા જાગૃત લોકો કસરત માટે સમય પણ ફાળવે છે. પણ યોગ્ય ટ્રેઇનરની મદદથી ખૂબ સરળતાથી ફિટ રહી શકાય છે. માટે આજે જ ફોર સ્કવેર ફિટનેશ સેન્ટરની અવશ્યપણે મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 7284001001, રાહુલ રાઠોડ મો.નં. 8839689697 અથવા સંદીપ સિંઘ મો.નં. 9676864282નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

- text