વાંકાનેર અમરધામ નજીક એકી બેકીનો જુગાર રમતા બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ અમરધામ પાસે ધર્મદીપભાઇ પ્રતાપભાઇ તકમરીયા,રહે હાલે-અમરધામ ગાયત્રી કોમ્પેલક્ષ તા-વાંકાનેર અને અશોકભાઇ બેચરભાઇ ધેણોજા, રહે-માટેલ વાળા જાહેરમાં ચલણી નોટો ઉપર એકી બેકીનો જુગાર રમતા હોય પોલીસે રોકડા રૂપિયા 350 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text