VACANCY : ઇકવિટી હ્યુનડાઈમાં 69 જગ્યાઓ માટે ભરતી

- text


શકત શનાળા, જાંબુડીયા, હળવદ અને રાજકોટમાં કારકિર્દી ઘડવાની શ્રેષ્ઠ તક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હ્યુનડાઈ કારની ડિલરશીપ કંપની ઇકવિટી મોટર્સ પ્રા.લી.માં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ટોટલ 69 જગ્યાઓ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે રસ ધરાવનાર ઉમેદવારોએ ઇક્વિટી એલ.એન.ટી. ઓટો હબ પ્રા.લી., શકત શનાળા, સીએનજી પેટ્રોલ પંપની સામે,રાજકોટ-મોરબી હાઇવે, મોરબી તથા જાંબુડિયા બ્રાન્ચ ખાતે મળવાનું રહેશે. વધુ વિગત માટે અશરફ કુરેશી મો.નં. 7046032888 અથવા આશીસ દવે મો.નં. 7046522234નો સોમવારથી શનિવાર દરમિયાન સંપર્ક કરવાનો રહેશે.


કસ્ટમર રીલેશન એક્ઝિક્યુટિવ (મેલ/ફિમેલ)

  • લાયકાત :12 પાસ અથવા ગ્રેજ્યુએટ
  • પગાર : 9500થી 12000
  • અનુભવ : ફ્રેશર + અનુભવી
  • જગ્યા : 10
  • સ્થળ : શકત શનાળા/ જાંબુડીયા

કોમ્પ્યુટર ઓપરેટર (મેલ/ફિમેલ)

  • લાયકાત :12 પાસ અથવા ગ્રેજ્યુએટ
  • પગાર : 9500થી 12000, ઇન્સેટિવ
  • અનુભવ : ફ્રેશર + અનુભવી
  • જગ્યા : 4
  • સ્થળ : જાંબુડીયા

ડ્રાઇવર

  • લાયકાત :10 પાસ અથવા ગ્રેજ્યુએટ
  • પગાર : 9500થી 12000, ઇન્સેટિવ
  • અનુભવ : 2 વર્ષ ( ડ્રાઇવિંગ લાઈસેન્સ ફરજિયાત)
  • જગ્યા : 5
  • સ્થળ : શકત શનાળા/ જાંબુડીયા

સેલ્સ એક્ઝિક્યુટિવ (મેલ/ફિમેલ)

  • લાયકાત :12 પાસ અથવા ગ્રેજ્યુએટ
  • પગાર : 9500થી 12000, ઇન્સેટિવ
  • અનુભવ : ફ્રેશર + અનુભવી
  • જગ્યા : 15
  • સ્થળ : શકત શનાળા/ જાંબુડીયા /હળવદ

સર્વિસ એડવાઇઝર ( મેલ)

  • લાયકાત : ડિપ્લોમા ઓટોમોબાઇલ અથવા મીકેનિકલ બીઇ
  • પગાર : 13000થી 18000, ઇન્સેટિવ
  • અનુભવ : ફ્રેશર + અનુભવી
  • જગ્યા : 15
  • સ્થળ : શકત શનાળા/ જાંબુડીયા /હળવદ/રાજકોટ

ટેક્નિકલ એડવાઇઝર

  • લાયકાત : ITI, મિકેનિક/ડીઝલ મિકેનિક
  • પગાર : 9500થી 16000, ઇન્સેટિવ
  • અનુભવ : ફ્રેશર + અનિભવી
  • જગ્યા : 10
  • સ્થળ : શકત શનાળા/ જાંબુડીયા

સર્વિસ ટેક્નિશિયન

  • લાયકાત : ITI, મિકેનિક/ડીઝલ મિકેનિક
  • પગાર : 9500થી 16000, ઇન્સેટિવ
  • અનુભવ : ફ્રેશર + અનિભવી
  • જગ્યા : 10
  • સ્થળ : શકત શનાળા/ જાંબુડીયા

ટેક્નિકલ એડવાઇઝર

  • લાયકાત : ડિપ્લોમા ઓટોમોબાઇલ, મિકેનિકલ બીજ
  • પગાર : 13000થી 18000, ઇન્સેટિવ
  • અનુભવ : ફ્રેશર + અનુભવી
  • જગ્યા : 5
  • સ્થળ : શકત શનાળા/ જાંબુડીયા /હળવદ/રાજકોટ

નોંધ:- અનુભવી ને પ્રાથમિકતા આપવામાં આવશે તથા અનુભવ અને ગુણવત્તા મુજબ પગાર ધોરણ પણ આપવામાં આવશે.

- text

- text