23 એપ્રિલ : જાણો.. વાંકાનેર માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ ઘઉં ટુકડા તથા સૌથી ઓછી કાળા તલની આવક : બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ

વાંકાનેર : વાંકાનેર માર્કેટ યાર્ડમાં આજે તા.23 એપ્રિલના રોજ સૌથી વધુ ઘઉં ટુકડા તથા સૌથી ઓછી કાળા તલની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરાનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે.ત્યારે વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ.

વાંકાનેર માર્કેટ યાર્ડમાં ઘઉંની 280 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.440 અને ઊંચો ભાવ રૂ.496 અને સામાન્ય ભાવ રૂ.453,ઘઉં ટુકડાની 350 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.442 અને ઊંચો ભાવ રૂ. 553 અને સામાન્ય ભાવ રૂ.468,બાજરોની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 320 અને ઊંચો ભાવ રૂ. 488 અને સામાન્ય ભાવ રૂ.410,જુવારની 40 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.400 અને ઊંચો ભાવ રૂ.605 અને સામાન્ય ભાવ રૂ.515, એરંડાની 320 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1200 અને ઊંચો ભાવ રૂ.1362 અને સામાન્ય ભાવ રૂ.1300,કપાસની 300 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1700 અને ઊંચો ભાવ રૂ. 2455 અને સામાન્ય ભાવ રૂ.2700, મેથીની 100 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.900 અને ઊંચો ભાવ રૂ. 1074 અને સામાન્ય ભાવ રૂ.1000 છે.

- text

વધુમાં, તલની 1 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1400 અને ઊંચો ભાવ રૂ.1600 અને સામાન્ય ભાવ રૂ.1500,કાળા તલની 0.5 ક્વિન્ટલ આવક જેનો ઊંચો ભાવ રૂ.2100,અડદની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.335 અને ઊંચો ભાવ રૂ. 830 અને સામાન્ય ભાવ રૂ.650,ચણાની 160 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.870 અને ઊંચો ભાવ રૂ.1040 અને સામાન્ય ભાવ રૂ.920,વારીયાળીની 300 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1500 અને ઊંચો ભાવ રૂ.2122 અને સામાન્ય ભાવ રૂ.1840,રાય/રાયડોની 80 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1100 અને ઊંચો ભાવ રૂ. 1350 અને સામાન્ય ભાવ રૂ.1250,જવની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.580 અને ઊંચો ભાવ રૂ.766 અને સામાન્ય ભાવ રૂ.650,તુવેરની 35 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.900 અને ઊંચો ભાવ રૂ.1000 અને સામાન્ય ભાવ રૂ.950,ધાણાની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2000 અને ઊંચો ભાવ રૂ.2181 અને સામાન્ય ભાવ રૂ.2100,જીરુંની 220 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.3200 અને ઊંચો ભાવ રૂ.4250 અને સામાન્ય ભાવ રૂ.3600,ઇસબગુલની 25 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2000 અને ઊંચો ભાવ રૂ.2457 અને સામાન્ય ભાવ રૂ.2350 છે.

- text