મોરબી : મગનભાઈ ભીખાભાઈ હાલપરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મગનભાઈ ભીખાભાઈ હાલપરા(ઉ.વ.62),તે હિતેનભાઈના પિતાશ્રી,પ્રાગજીભાઈ અને દિનેશભાઇના ભાઈનું તા.12ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું 14ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન સુંદરમ એપાર્ટમેન્ટ,મોરબી અને સાંજે 3 થી 5 કલાકે નેકનામ,ટંકારા ખાતે રાખેલ છે.

- text

- text