વાંકાનેરમાં વરલી મટકા રમાડતા એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર અમરસિંહજી મીલ કોલોની નજીકથી સિટી પોલીસ ટીમે પૃથ્વીરાજસિંહ ઉર્ફે અપ્પુ મહાવીરસિંહ જેઠવાને વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમી રમાડી વર્લી સાહીત્ય ચિઠ્ઠી નંગ-1, બોલપેન નંગ-1, રોકડા રૂપિયા 16,500 તેમજ બે વીવો કંપનીના મોબાઇલ ફોન કિંમત રૂપિયા 10,000 સહિત કુલ 26,500ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text