મોરબીના લીલાપર રોડ ઉપર દારૂની બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળ નજીકથી સવજીભાઈ મોહનભાઈ કાઠીયા, રહે.સામાકાંઠે ઈન્દીરાનગર ખોડીયાર માતાજીના મંદીરની પાસે વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 મળી આવતા સિટી એ ડિવિઝન પોલીસ ટીમે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text