જુના દેવળીયા : વિનોદરાયભાઈ ધીરજલાલભાઈ વ્યાસનું અવસાન

- text


મોરબી : જુના દેવળીયા નિવાસી વિનોદરાયભાઈ ધીરજલાલભાઈ વ્યાસ,તે કિરણભાઈના ભાઈ,દર્શન(98986 66638),હરિઓમ(98986 66636) અને સંદીપ(91063 56413)ના પિતાશ્રીનું તા.7ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.9ને શનિવારના રોજ બપોરે 3 થી 5 કલાકે જુના દેવળીયા ખાતે રાખેલ છે.

- text