ફિક્સ દાંત બેસાડવો છે ? સૌરાષ્ટ્રના ટોચના નિષ્ણાંત ડેન્ટિસ્ટ રવિવારે મોરબીમાં, ફ્રી નિદાન કેમ્પ

- text


 

4500થી વધુ બેઝલ ઇમ્પ્લાન્ટનો અનુભવ ધરાવતા ડો. વીરેન પટેલ શિવમ ફેમિલી ડેન્ટલ કેરમાં કેમ્પ યોજશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : શુ આપ ચોકઠાથી પરેશાન છો, અથવા કોઈ દાંત પડી ગયો છે? તો ફિક્સ દાંત બેસાડવા હવે દૂર જવાની જરૂર નથી. મોરબીમાં ઘર આંગણે જ સૌરાષ્ટ્રના ટોચના ડેન્ટિસ્ટ ફ્રી નિદાન કેમ્પ લઈને આગામી રવિવારે આવી રહ્યા છે. તો આ કેમ્પનો લાભ જરૂર લ્યો.

સૌરાષ્ટ્રમાં 4500થી વધુ બેઝલ ઇમ્પ્લાન્ટ ( સ્ક્રુ પદ્ધતિ)થી ફિક્સ દાંત કરનાર સ્માઈલ પ્લસ ડેન્ટલ હોસ્પિટલ – રાજકોટના ડો. વીરેન પટેલ આગામી તા. 10 એપ્રિલને રવિવારના રોજ સવારે 10થી સાંજે 6 મોરબીમાં ફ્રી નિદાન કેમ્પ યોજવાના છે. આ કેમ્પ શિવમ ફેમિલી ડેન્ટલ કેર 101, શ્રીજી પેલેસ, જુના બસ સ્ટેન્ડની બાજુમાં, સાવસર પ્લોટ, મેઈન રોડ, મોરબી ખાતે યોજાશે.

- text

બસલ ઈમ્પલાન્ટથી ફક્ત 72 કલાકમાં આજીવન ફિક્સ દાંત બેસાડવામાં આવે છે. જેથી ફરીથી એ જ આકર્ષક સ્માઈલ પાછી લાવી શકાય અને આજીવન ચોકઠાંમાંથી મુક્તિ મેળવી શકાય. આ ફિક્સ દાંતથી બધા જ પ્રકારના ખોરાક ચાવી શકાય છે. સાથે ખૂબ જ સ્પષ્ટ રીતે બોલી શકાય છે. વધુ વિગત માટે તથા એપોઈટમેન્ટ માટે મો.નં. 7878770077 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Smile Plus Dental Hospital& Implant Center

like us on Facebook👇
https://www.facebook.com/smileplusrajkot

Follow us on Instagram 👇
https://www.instagram.com/smileplusdental_clinic_rajkot/

Subscribe us on Youtube👇
https://www.youtube.com/channel/UCsrCwMh-uxol1g0i5_gKYhA

Rate us on Google 👇
https://g.page/r/CesKMgOve2-dEAg/review

- text