વાંકાનેરના ઢુંવા નજીક મહાનદીના પુલ નીચે અજાણ્યા પુરુષની લાશ મળી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક મહા નદીના પુલ નીચે અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

- text

- text