હળવદમાં આજે પાવર સપ્લાય સ્ટેગર ડે

- text


હળવદમાં હવે ગુરુવારને બદલે બુધવારે વીજકાપ

હળવદ : પી.જી.વી.સી.એલ. દ્વારા હળવદમાં ગુરુવારના બદલે આજ બુધવારના રોજ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી કરવામાં આવ્યો છે.

પી.જી.વી.સી.એલ.નાં વીજ ગ્રાહકોને જણાવવાનું કે રાજ્યભરમાં જિલ્લા મુજબ પાવર સપ્લાય સ્ટેગર ડે નક્કી થયેલ હોય જે મુજબ હળવદ વિભાગીય કચેરી હેઠળ આવતા હળવદ શહેર,હળવદ ગ્રામ્ય,ચરાડવા તથા સરા સબ ડિવિઝનમાં હવેથી ગુરૂવારને બદલે બુધવારનો દીવસ નક્કી કરવામાં આવેલ છે.

- text

- text