સરકારી પરીક્ષા ઉતીર્ણ કરનાર મોરબીના યુવકોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

- text


મોરબી : મોરબી જિલ્લાના લૂંટાવદર ગામના યુવકે મ્યુનિસિપલ ચીફ ઓફિસર અને સરવડ ગામના યુવકે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની પરીક્ષા પાસ કરતા મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લાના લૂંટાવદર ગામના યુવક ઝાલરીયા તુષાર રમેશભાઈએ મ્યુનિસિપલ ચીફ ઓફિસર અને સરવડ ગામના સરડવા ભાવેશ ભુદરભાઈએ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેકટરની સરકારી પરીક્ષા ઉતીર્ણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

- text