મોરબીમાં HSC બોર્ડની પરીક્ષામાં 31 વિદ્યાર્થીઓ ગેરહાજર

- text


મોરબી : મોરબીમાં HSCના બપોરના સેશનમાં અંગ્રેજી,મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રની પરીક્ષામાં 2608 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.તેમજ 31 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબીમાં HSCના બપોર સેશનમાં અંગ્રેજી(006),અંગ્રેજી(013),મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્રની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં કુલ 2639 વિદ્યાર્થીઓમાંથી 2608 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 31 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.અંગ્રેજી વિષય(006) માં તમામ 56 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.અંગ્રેજી વિષય(013) માં 1396 વિદ્યાર્થીઓમાંથી 1392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 4 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.મનોવિજ્ઞાન વિષયમાં કુલ 1177 વિદ્યાર્થીઓમાંથી 1150 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને વિદ્યાર્થીઓ 27 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.તેમજ સમાજશાસ્ત્ર વિષયમાં તમામ 10 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

- text

- text