વાંકાનેરમાં યુવાન એક બોટલ દારૂ સાથે ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર મોરબી હાઇવે ઉપર નર્સરી નજીકથી સિટી પોલીસે હસનપર ગામે રહેતા વિજયભાઇ સંજયભાઇ ડેડાણીયાને રૂપિયા 350ની કિંમતની મેકડોવેલ નંબર વનની એક બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text