મોરબી લાતીપ્લોટમાં રેડલેબલ સ્કોચની બે બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લાતીપ્લીત શેરી નંબર 8માં લુકસ ફર્નિચર નજીકથી આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજા, રહે.મોરબી વાવડીરોડ મારૂતિનગર શેરીનં.1, મુળ રહે.તારાણા મોરાણા તા.જી.જોડીયા વાળાને જ્હોની વોકર રેડલેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બોટલ નંગ -2 કિંમત રૂપિયા 3140 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text